ગુજરાતના કુલ 252 તાલુકાઓની યાદી | List of total 252 taluks of Gujarat

0

  

ગુજરાતના કુલ 252 તાલુકાઓની યાદી | List of total 252 taluks of Gujarat

૧.અમદાવાદ ( મુખ્ય મથક અમદાવાદ)

અમદાવાદ સીટી (પૂર્વ), અમદાવાદ સીટી (પશ્ચિમ), બાવળા, દસ્ક્રોઇ, દેત્રોજ-રામપુરા, ધંધુકા, ધોલેરા, ધોળકા, માંડલ, સાણંદ, વિરમગામ (૧૧ તાલુકાઓ)

૨.અમરેલી (મુખ્ય મથક અમરેલી)

અમરેલી, બાબરા, બગસરા, ધારી, જાફરાબાદ, કુંકાવાવ, લાઠી, રાજુલા, સાવરકુંડલા, લીલીયા, ખાંભા (૧૧ તાલુકાઓ)

૩. આણંદ(મુખ્ય મથક આણંદ)

આણંદ, આંકલાવ, બોરસદ, ખંભાત, પેટલાદ, સોજિત્રા, તારાપુર, ઉમરેઠ (૮- તાલુકાઓ)

૪.અરવલ્લી (મુખ્ય મથક મોડાસા)

મોડાસા, બાયડ, ભિલોડા, ધનસુરા, માલપુર, મેઘરજ (૬ - તાલુકાઓ)

૫.બનાસકાંઠા(મુખ્ય મથક પાલનપુર)

પાલનપુર, અમીરગઢ, ભાભર, દાંતા, દાંતીવાડા, ડીસા, દિયોદર, ધાનેરા, કાંકરેજ, થરાદ, વડગામ, વાવ, સુઇગામ, લાખણી (૧૪ - તાલુકાઓ)

૬.ભરૂચ (મુખ્ય મથક ભરૂચ)

ભરૂચ, આમોદ, અંકલેશ્વર, હાંસોટ, જંબુસર, ઝઘડિયા, વાગરા, વાલિયા, નેત્રંગ (૯ તાલુકાઓ)

૭.ભાવનગર (મુખ્ય મથક ભાવનગર)

ભાવનગર, ગારીયાધાર, વલ્લભીપુર, મહુવા, ઘોઘા, જેસર, પાલીતાણા, સિહોર, તળાજા, ઉમરાળા (૧૦ તાલુકાઓ)

૮.બોટાદ (મુખ્ય મથક બોટાદ)

બોટાદ, બરવાળા, ગઢડા, રાણપુર (૪ તાલુકાઓ)

૯.છોટાઉદેપુર (મુખ્ય મથક છોટાઉદેપુર)

છોટાઉદેપુર, બોડેલી, પાવી જેતપુર, ક્વાંટ, નસવાડી, સંખેડા

(૬ તાલુકાઓ)

૧૦.દાહોદ (મુખ્ય મથક દાહોદ)

દાહોદ, દેવગઢબારિયા, ધાનપુર, ફતેપુરા, ગરબાડા, લીમખેડા, ઝાલોદ, સંજેલી, સીંગવડ (૯ તાલુકાઓ)

૧૧.ડાંગ (મુખ્ય મથક આહવા)

આહવા, સુબિર, વઘઇ (૩ તાલુકાઓ)

૧૨.દેવભૂમિ દ્વારકા (મુખ્ય મથક ખંભાળિયા)

ખંભાળિયા, દ્વારકા, ભાણવડ, કલ્યાણપુર (૪ તાલુકાઓ)

૧૩. ગાંધીનગર (મુખ્ય મથક ગાંધીનગર)

ગાંધીનગર, દહેગામ, કલોલ, માણસા (૪ તાલુકાઓ)

૧૪.ગીર સોમનાથ (મુખ્ય મથક વેરાવળ)

પાટણ-વેરાવળ, ગીર ગઢડા, કોડીનાર, સુત્રાપાડા, તાલાલા, ઉના

(૬ તાલુકાઓ)

૧૫.જામનગર (મુખ્ય મથક જામનગર)

જામનગર, ધ્રોળ, જામજોધપુર, જોડિયા, કાલાવડ, લાલપુર

(૬ તાલુકાઓ)

૧૬.જુનાગઢ (મુખ્ય મથક જુનાગઢ)

જુનાગઢ શહેર, જુનાગઢ ગ્રામ્ય, ભેંસાણ, કેશોદ, માળિયા, માણાવદર, માંગરોળ, મેંદરડા, વંથલી, વિસાવદર (૧૦ તાલુકાઓ)

૧૭.કચ્છ (મુખ્ય મથક ભુજ)

ભુજ, અબડાસા, ભચાઉ, ગાંધીધામ, મુન્દ્રા, નખત્રાણા, અંજાર, લખપત, માંડવી, રાપર (૧૦ તાલુકાઓ)

૧૮.ખેડા (મુખ્ય મથક નડીઆદ)

ખેડા, નડીઆદ, ગળતેશ્વર, કપડવંજ, કઠલાલ, મહુધા, માતર, મહેમદાવાદ, ઠાસરા, વસો (૧૦ તાલુકાઓ)

૧૯.મહીસાગર (મુખ્ય મથક લુણાવાડા)

લુણાવાડા, બાલાસિનોર, કડાણા, ખાનપુર, સંતરામપુર, વિરપુર

( ૬ તાલુકાઓ)

૨૦. મહેસાણા (મુખ્ય મથક મહેસાણા)

મહેસાણા, બેચરાજી, વડનગર, વિજાપુર, જોટાણા, કડી, ખેરાલુ, સતલાસણા, ઊંઝા, વિસનગર (૧૦ તાલુકાઓ)

૨૧.મોરબી (મુખ્ય મથક મોરબી)

મોરબી, હળવદ, માળિયા (મિયાણા), ટંકારા, વાંકાનેર

(૫ તાલુકાઓ)

૨૨.નર્મદા (મુખ્ય મથક રાજપીપલા)

ડેડિયાપાડા, ગરૂડેશ્વર, નાંદોદ, સાગબારા, તિલકવાડા

( ૫ તાલુકાઓ)

૨૩. નવસારી (મુખ્ય મથક નવસારી)

નવસારી, વાંસદા, ચિખલી, ગણદેવી, જલાલપોર, ખેરગામ

( ૬ તાલુકાઓ)

૨૪. પંચમહાલ (મુખ્ય મથક ગોધરા)

ગોધરા, ઘોઘંબા, હાલોલ, જાંબુઘોડા, કાલોલ, મોરવા હડફ, શહેરા ( ૭ તાલુકાઓ)

૨૫. પાટણ (મુખ્ય મથક પાટણ)

પાટણ, ચાણસ્મા, હારીજ, રાધનપુર, સમી, શંખેશ્વર, સાંતલપુર, સરસ્વતી, સિદ્ધપુર (૯ તાલુકાઓ)

૨૬. પોરબંદર ( મુખ્ય મથક પોરબંદર)

પોરબંદર, કુતિયાણા, રાણાવાવ ( ૩ તાલુકાઓ)

૨૭. રાજકોટ ( મુખ્ય મથક રાજકોટ)

રાજકોટ, ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, જસદણ, જેતપુર, કોટડા-સાંગાણી, લોધિકા, પડધરી, ઉપલેટા, વીંછીયા

( ૧૧ તાલુકાઓ )

૨૮. સાબરકાંઠા ( મુખ્ય મથક હિંમતનગર)

હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ, વડાલી, વિજયનગર, પોશિના ( ૮ તાલુકાઓ)

૨૯. સુરત ( મુખ્ય મથક સુરત)

બારડોલી, કામરેજ, ચોર્યાસી, મહુવા, માંડવી, માંગરોળ, ઓલપાડ, પલસાણા, ઉમરપાડા (૯ તાલુકાઓ)

૩૦. સુરેન્દ્રનગર ( મુખ્ય મથક સુરેન્દ્રનગર)

ચોટીલા, ચુડા, દસાડા, ધ્રાંગધ્રા, લખતર, લીંબડી, મુળી, સાયલા, થાનગઢ, વઢવાણ ( ૧૦ તાલુકાઓ)

૩૧.તાપી ( મુખ્ય મથક વ્યારા) 

વ્યારા, નિઝર, સોનગઢ, ઉચ્છલ, વાલોડ, ડોલવણ, કુકરમુંડા

( ૭ તાલુકાઓ)

૩૨. વડોદરા (મુખ્ય મથક વડોદરા)

વડોદરા, ડભોઇ, ડેસર, કરજણ, પાદરા, સાવલી, શિનોર, વાઘોડિયા ( ૮ તાલુકાઓ)

૩૩.વલસાડ (મુખ્ય મથક વલસાડ)

વલસાડ, ધરમપુર, કપરાડા, પારડી, ઉમરગામ, વાપી ( ૬ તાલુકાઓ)

રાજ્યમાં કુલ તાલુકાઓ: ૨૫૨

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top