વિવિધ સરકારી યોજનાઓ વિશેની લેટેસ્ટ માહિતી મેળવો.

 વિવિધ સરકારી યોજનાઓ વિશેની લેટેસ્ટ માહિતી મેળવો. 

અનુ.જનજાતિની કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઈનું મામેરુ યોજના :

યોજનાનો ઉદ્દેશ

અનુસુચિત જનજાતિના કુંટુંબની કન્યાના લગ્ન પ્રસંગે નાણાંકિય સહાય.

પાત્રતાના ધોરણો

લાભાર્થી કન્યાની ઉંમર ૧૮ વર્ષ અને કુમાર ૨૧ વર્ષ થી ઓછી ન હોવી જોઈએ.

લગ્ન કર્યાના પુરાવા

લગ્ન થયેના ૧ વર્ષમાં અરજી કરવાની રહેશે.

કુટુંબની વાર્ષિક આવકમર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૭૦૦/-અને શહેરી વિસ્તારમાં રૂ. ૬૮,૦૦૦/-

યોજનાના ફાયદા/સહાય

લાભાથીને રૂ. ૧૦,૦૦૦/- ની સહાય ચેક થી ચુકવવામાં આવે છે.

પ્રક્રિયા

જિલ્લાના મદદનીશ કમિશનર તિ વિકાસની કચેરીમાં નિયત નમૂનામાં દસ્તાવેજી પુરાવાના રજુ કરવાની હોય છે અને આ દસ્તાવેજના આધારે નિયમ અનુસાર મળવાપાત્ર લાભાર્થીઓને સહાય ચુકવવામાં આવે છે.


ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ : અહીં ક્લિક કરો.

નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના (વૃદ્ધ પેન્શન યોજના- રાજ્ય સરકાર): 

સમાજ કલ્યાણ

નીતિ અને યોજનાઓ

સરકારી યોજનાઓ

નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના (વૃદ્ધ પેન્શન યોજના- રાજ્ય સરકાર)

રાજ્ય:

નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના (વૃદ્ધ પેન્શન યોજના- રાજ્ય સરકાર)

યોજનાનો ઉદ્દેશ:

પાત્રતાના ધોરણો

યોજનાના ફાયદા/સહાય:

પ્રક્રિયા :

અમલીકરણ કચેરી/એજન્સી/સંસ્થા

અન્ય શરતો

યોજનાનો ઉદ્દેશ:

નિરાધાર વૃદ્ધો અને અપંગ નિરાધારોને નિભાવ માટે નાણાંકીય સહાય આપવી.

પાત્રતાના ધોરણો

અરજદારની ઊંમર ૬૦ વર્ષથી વધુ હોવી જોઈએ. અપંગ અરજદારના કિસ્સામાં ઊંમર ૪પ વર્ષથી વધુ અને અપંગતાની ટકાવારી ૭૫% થી વધુ હોવી જોઈએ

૨૧ વર્ષથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ. પુત્ર હોય પરંતુ શારીરિક, માનસિક અપંગતા ધરાવતો કે કેન્સર, ટી. વી ગંભીર માંદગીથી પીડાતો હોય.

અરજદારની વાર્ષિક આવક

ગ્રામ્ય વિસ્તાર માટે રૂા.૪૭,૦૦૦/-

શહેરી વિસ્તાર માટે રૂા.૬૮,૦૦૦ થી વધુ ન હોય

યોજનાના ફાયદા/સહાય:

રૂ. ૪૦૦/- માસિક (રાજ્ય સરકારનો ફાળો)


પ્રક્રિયા :

તાલુકા મામલતદારે નમૂનામાં અરજી કરવાની હોય છે.


અમલીકરણ કચેરી/એજન્સી/સંસ્થા

મહેસુલ વિભાગ હસ્તકના ૩૩ જિલ્લા કલેક્ટરશ્રી હેઠળના ૨૪૯ તાલુકા મામલતદારશ્રીઓ.


અન્ય શરતો

છેલ્લા ૧૦ વર્ષથી ગુજરાતમાં વસવાટ કરતો હોવો જોઈએ. 

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના : ☰

પોર્ટલમાં શોધો

સમાજ કલ્યાણ

નીતિ અને યોજનાઓ

સરકારી યોજનાઓ

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના

રાજ્ય:

યોજનાઓ હેતુ જરૂરી પુરાવા માટે : અહીં ક્લિક કરો 


પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના :

હેતુ :

યોગ્યતા:

ફાયદાઓ:

કાર્યપદ્ધતિ

અમલીકારણ એજન્સી :

હેતુ :

આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ વિકલાંગતાના કિસ્સામાં રૂ. ૨ લાખનું વીમા રક્ષણ.


યોગ્યતા:

બધા જ બચત ખાતેદાર કે જેમની ઉંમર ૧૮ થી ૭૦ વર્ષ હોય તેવા લોકો આ યોજનામાં જોડાઇ શકેશે. વાર્ષિક પ્રિમિયમ વ્યક્તિ દીઠ રૂ. ૧૨ રહેશે. ખાતાધારકના સંબંધિત બેંક એકાઉન્ટમાંથી પ્રિમિયમની રકમ “ઓટો ડેબિટ” થશે.


ફાયદાઓ:

આ યોજનામાં લાભ નીચે મુજબ છે.


લાભનો પ્રકાર


વીમા રાશી


આકસ્મિક મૃત્યુ


રૂ. ૨ લાખ સુધી


અકસ્માતમાં સંપૂર્ણ અને કાયમી, બંને આંખોની દ્રષ્ટિ ગુમાવવી અથવા અકસ્માત માં બને પગ અથવા બને હાથ ગુમાવવા અથવા એક આંખ દ્રષ્ટિ ગુમાવવી અને એક હાથ અને એક પગ ગુમાવવો


રૂ. ૨ લાખ સુધી


એક આંખની નજર ગુમાવ્યથી અથવા એક હાથ કે પગ બિનઉપયોગી થયે


રૂ. ૧ લાખ સુધી


 


કાર્યપદ્ધતિ

અકસ્માત બાદ દાવો મૃત્યુના ૩૦ દિવસની અંદર નિર્ધારિત દાવા ફોર્મમાં નીચે દર્શાવેલ પ્રમાણપત્રો /  સાથે વીમાધારકનું બેંક ખાતું જે બેંક શાખામાં હોય ત્યાં રજૂ કરવાનો રહેશે

વીમા ધારક ના મૃત્યુના કિસ્સામાં પોસ્ટમોર્ટમ રીપોર્ટ અને મૃત્યુનું પ્રમાણપત્ર

અમલીકારણ એજન્સી :

જાહેરક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓ અને અન્ય વીમા કંપનીઓ દ્વારા બેંક યોજનાનું અમલીકરણ કરવામાં આવશે. 

બેટી વધાવો અભિયાન :

યોજનાનો ઉદેશ

સ્ત્રી ભૂણ હત્યા અટકાવવાના હેતુસર ગર્ભના જાતિ પરીક્ષણ ઉપર પ્રતિબંધ મુકતો, ધી પીસી એન્ડ પીએનડીટી એકટ, ૧૯૯૪ રાષ્ટ્રીય કક્ષાએ અમલમાં મુકવામા આવેલ છે. જન્મ સમયે બાળકોના જાતિ પ્રમાણદરમાં સમાનતા લાવવા ગુજરાતમાં ‘‘બેટી વધાવો” અભિયાન અંતર્ગત કાયદાનું સઘન અમલીકરણ કરવામાં આવેલ છે તથા જનજાગૃતિના વિવિધ માધ્યમો દવારા પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહયો છે. હાલ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ‘ ચાઓ બેટી પઢાઓ’ યોજના અમલમા મુકેલ છે, જેમાં ગુજરાતના અમદાવાદ ગાંધીનગર સુરત  મહેસાણા, રાજકોટ, અમરેલી આણદ, પાટણ અને ભાવ કુલ ૯ જિલ્લાઓ આવરી લેવામાં આવેલ છે.


અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા

પીસી એન્ડ પીએનડીટી એકટ-૧૯૯૪ની જોગવાઇ અનુસાર કાયદાનું અમલીકરણ કરવા સારુ રાજ્ય સરકાર ઓથોરીટી તરીકે સ્ટેટ એપ્રોપ્રિએટ ઓથોરીટી, કલેકટરશ્રી, જિ અધિકારીશ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, તાલુકા હેરશ્રી, પ્રાંત ઓફિસરશ્રી, કોર્પોરેશન એરીયાની નિમણુંક કરી સદર કાયદાનું અમલીકરણ તથા સંલગ્ન કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. 

વૃદ્ધ પેન્શન યોજના :

પોર્ટલમાં શોધો

સમાજ કલ્યાણ

નીતિ અને યોજનાઓ

સરકારી યોજનાઓ

વૃદ્ધ પેન્શન યોજના

રાજ્ય: 

વિવિધ યોજનાનો લાભ લેવા માટે : અહીં ક્લિક કરો 


વૃદ્ધ પેન્શન યોજના :


યોજનાનો ઉદ્દેશ :

પાત્રતાના ધોરણો

યોજનાના ફાયદા/સહાય

પ્રક્રિયા

અમલીકરણ કરતી કચેરી/એજ્ન્સી /સંસ્થા

ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના (વય વંદના) Indira Gandhi National Old Age Pension Scheme - (IGNOAPS)

યોજનાનો ઉદ્દેશ :રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ (National Social Assistance Programme(NSAP)) હેઠળ વૃદ્ધોને આર્થિક સહાય આપવી.

પાત્રતાના ધોરણો

અરજદારની ઊંમર ૬૦ વર્ષથી વધુ હોવી જોઈએ.

બી.પી.એલ.યાદીમાં ૦ થી ૧૬ ના સ્કોરમાં સમાવિષ્ટ.

યોજનાના ફાયદા/સહાય

૬૦ થી ૭૯ વર્ષ સુધીનાને રૂ.૪૦૦/- માસિક સહાય (રૂા.૨૦૦/- ભારત સરકાર અને રૂ. ૨૦૦/- રાજ્ય સરકાર)

૮૦ વર્ષથી વધુ ઊંમર ધરાવનારને માસિક સહાય (રૂ.૫૦૦/- ભારત સરકાર ૨૦૦/- રાજ્યસરકાર)

પ્રક્રિયા

તાલુકા મામલતદારને નિયત કરવાની હોય છે. 


અમલીકરણ કરતી કચેરી/એજ્ન્સી /સંસ્થા

મહેસૂલ  જિલ્લા કલેક્ટરશ્રી હેઠળના ૨૪૯ તાલુકા મામલતદારશ્રીઓ.

વિધવા પુનઃસ્થાપન આર્થિક સહાય યોજના

જેનો આધાર નથી એવીનિરાધાર વિધવા મહિલાઓનો આધાર છે વિધવા પુનઃસ્થાપન આર્થિક સહાય યોજના. જે વિધવાઓનેવિધવા સહાય ન મળત હોય તેવી મળવ પાત્ર લાભાર્થી વિધવા બહેનો ગમે ત્યારે સહાય માટેઅરજી કરી શકે છે. આ યોજના અંતર્ગત અગાઉ પતિના મરણોપરાંત 2 વર્ષ દરમ્યાન આ અરજી કરવાનીરહેતી હતી.

રાજ્ય સરકારે તેનેસરળ બનાવીને તેમાં ફેરફાર કર્યો છે. એ મુજબ આ યોજનાનો લાભ નિરાધાર વિધવા સ્ત્રીગમે ત્યારે, સબંધિત તાલુકા મામલતદાર, પ્રાંત અધિકારી અને કલેક્ટર કચેરીએથી વિનામૂલ્યે અરજીપત્રક મેળવી અરજી કરી શકશે.

રાજ્ય સરકારના સમાજસુરક્ષા ખાતા હસ્તકની નિરાધાર વિધવાઓના પુનઃસ્થાપન માટે આર્થિક સહાયની યોજના હેઠળ18 થી 40 વર્ષની ઉંમરના લાભાર્થીઓને સ્વરોજગારલક્ષી તાલીમ આપી સ્વનિર્ભર બનાવીપુનઃસ્થાપન કરવાનું સરકારે બીડું ઝડપ્યું છે.

ગુજરાતની વતની હોયતેવી 18 વર્ષથી વધુ વયની જેના સંતાન પુત્ર 21 વર્ષથી વધુ ના હોય અને જો વધુ ઉંમરનોપુત્ર 75ટકાથી વધુ વિકલાંગતા કે અસ્થિર મગજ ધરવતો હોય તો તેવ વિધવા સ્ત્રી આસહાયનો લાભ મેળવી શકે છે. ગ્રામ્ય વિસ્તારની અરજદારની વાર્ષિક આવક રૂ.27,000 અનેશહેરની અરજદારની વાર્ષિક આવક રૂ.35000 થી વધુ ન હોય તેવી વિધવા સ્ત્રી (ઘરકામથીથયેલ આવક ગણવી નહીં) ને આ યોજના હેઠળ માસિક રૂ.750ની સહાય પોસ્ટ ઓફીસ બચતખાતાદ્વારા વિધવાબેનના બચતખાતામાં (W.F.A.) એકાઉન્ટમાં જમાકરવામાં આવે છે. આ સાથે 2 બાળકોની મર્યાદામાં બાળક દીઠ દર માસે રૂ.100 પણલાભાર્થીના બચતખાતામાં જમા થાય છે.

વિધવા પુનઃસ્થાપન આર્થિક સહાય યોજના હેઠળલાભાર્થીને સ્વરોજગારી તાલીમ આપી રૂ.5000 ની મર્યાદામાં સાધન સહાય અથવા સ્વરોજગારીલોન રૂ.5000 આપી પુનઃસ્થાપિત કરવામાં આવે છે. આ જીવન મળવાપાત્ર આ સહાય લાભાર્થીનોપુત્ર 21 વર્ષનો થતા અથવા નિયત વાર્ષિક આવક કરતા વધુ આવક તેમજ પુનઃલગ્ન કર્યાનામાસથી બંધ કરવામાં આવે છે. આ યોજનાના લાભાર્થીઓ પૈકી જે મહિલાઓ પુનઃલગ્ન કરવાઈચ્છતી હોય તેમના પુનઃલગ્ન માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા પ્રયત્નો કરવામાં આવશે.

તા.1/4/2008 થી વિધવા સહાય યોજનાનાલાભાર્થીઓને રાજ્ય સરકારની અકસ્માત જૂથ વીમા યોજના હેઠળ રૂ.1,00,000નું વીમાકવચઆપવામાં આવે છે. આ અકસ્માત જૂથ વીમા યોજના હેઠળ લાભાર્થીનું અકસ્માતે અવસાન થવાથીઅથવા કાયમી અપંગતા આવવાથી પણ આ લાભ મળવાપાત્ર રહે છે. આ અકસ્માત જૂથ વિમાયોજનાહેઠળ લાભ મેળવવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહે છે.અમદાવાદ ખાતે અપનાબજાર, લાલદરવાજા ખાતે લાભાર્થી સમાજ સુરક્ષા અધિકારી કચેરીનોસંપર્ક કરી શકે છે. ટૂંકાગાળાના સ્વરોજગારલક્ષી તાલીમ માટે પણ આ કચેરીનો સંપર્કકરી શકાય છે. 

ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ માટે: અહીં ક્લિક કરો.

માહિતી સ્ત્રોત: મારુ ગુજરાત બ્લોગ 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top