શૈક્ષણીક જાહેરાત : ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ચીખલી પ્રવેશ જાહેરાત–2024
પ્રવેશ સંબંધિત અગત્યની સૂચનાઓ
> પ્રવેશ ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 01-04-2024
- પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રજીસ્ટ્રેશન ફી ભરી ઓનલાઈન સબમિટ કરાવવાની તથા પ્રવેશ ફોર્મ હેલ્પ સેન્ટર પર સુધારા વધારા કરાવવાની છેલ્લી તારીખ :13-06-2024
ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા માટેની વેબસાઇટ
https://itiadmission.gujarat.gov.in
https://talimrojgar.gujarat.gov.in/
સંસ્થાની વિશેષતાઓ
ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ તથા ઓનજોમ ટ્રેનીંગની સુવિધા
કેમ્પસ ઇન્ટરવ્યુ દ્વારા પ્લેસમેન્ટની સુવિધા
તાલીમ દરમ્યાન વિનામુલ્યે રો-મટીરિયલ્સ
નયનરમ્ય હરીયાળુ વાતાવરણ
તાલીમાર્થીઓને આપવામાં આવતી સુવિધા
એસ.સી. એસ.ટી ના ભાઈઓ, તમામ જાતિની બહેનો તેમજ અપંગ
તાલીમાર્થીઓને ટ્યુશન ફી માંથી મુક્તિ આપવામાં આવે છે.
જરૂરી લાયકાત ધરાવતાં એસ.સી. એસ.ટી તથા બક્ષીપંચના તાલીમાર્થીઓને સંબંધિત કચેરીઓ મારફત શિષ્યવૃત્તિ મેળવવા માટેની કાર્યવાહી કરવામાં આવે છે.
દરેક તાલીમાર્થીઓને પ્રેક્ટીકલ માટે રો-મટીરીયલ, હેન્ડ ટુલ્સ, સાધન સામગ્રી
સંસ્થા તરફથી આપવામાં આવે છે.
એક/બે વર્ષની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ કસોટીમાં ઉત્તીર્ણ થનારને
NCVT/GCVT નુ સર્ટીફીકેટ આપવામાં આવે છે.
સંસ્થા ખાતે કોન્ફરન્સ રૂમ, જોબ પ્લેસમેન્ટ બ્યુરો અને લાઇબ્રેરીની સુવિધા ઉપલબ્ધ છે.
તાલીમાર્થીઓને અધ્યતન તાલીમ તેમજ રોજગારી મળે તે માટે પુરતા પ્રયત્નો કરવામાં આવે છે.
• વિદ્યા સાધના સહાય યોજના અંતર્ગત મહિલા તાલીમાથીઓને સાયકલ સહાય
તાલીમાર્થીઓને રાહત દરે તેમજ મહિલા તાલીમાથીઓને વિનામુલ્યે બસ પાસની સુવિધા
વધુ માહિતી માટે રૂબરૂ સંપર્ક કરો
ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ચીખલી
મુ.પો.ખુંધ-સાતપીપળા (ચીખલી-વાંસદા રોડ) જિ.નવસારી.
૧) ઔ.તા સંસ્થા, ચીખલી: ૦૨૬૩૪-૨૯૬૬૮૫
૨) શ્રી. જે.એમ પટેલ: ૯૭૨૪૩૨૬૫૦૨
3) શ્રી જે.કે પટેલ: ૯૦૯૯૦૦૩૯૮૦
૪) શ્રી જે.એ.પટેલ : ૯૬૨૪૯૬૩૯૦૮