નોંધ : અહીં આપેલ તમામ જોક્સ (ટુચકા) એક crafto aplication ( crafto premium membership)પર દરરોજ જનારેટ થતાં હોય તેનાં પરથી લેવામાં આવેલ છે. આ જોક્સને કોઈ પણ વ્યક્તિ, જાતિ, જ્ઞાતિ, સ્ત્રી, પુરુષ, બાળક, ધર્મ વગેરેને અહીં આપેલ "જોક્સ" સાથે કોઈ સીધો કે આડકતરો સંબંધ ધરાવતું નથી. અને અમારો હેતુ લોકોની લાગણીને ઠેસ પહોંચાડવાનો નથી. ફક્ત ને ફક્ત હાસ્ય ઉત્પન્ન કરી લોકોને હળવાફૂલ કરવાનો છે. અને કદાચ કોઈ તે પોતાના માટે છે એવું તેને લાગશે તો તેની ગેરસમજ કે વહેમ હશે. માટે કોઈ પણ વ્યક્તિએ પોતાની માથે પાઘડી પહેરવી નહિ.