નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના નવા ગામે ૧૧ ઘર આગજની બનાવમાં નાશ પામ્યા

0

 

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના નવા ગામે ૧૧ ઘર આગમાં બળીને નાશ પામ્યા છે.


જેમાં નવાગામ  આદિવાસી વિસ્તાર છે. ત્યાંના લોકો નાનીમોટી અવકાશી ખેતી અને મજૂરી પર નિર્ભર છે.ત્યાં ફરજ બજાવતા શિક્ષક શ્રી મીનેશભાઈ પટેલ અને ગૌરાંગભાઈ તથા તેમના ધર્મપત્ની દ્વારા અસરગ્રસ્ત ઘરોની મુલાકાત લેવામાં આવી હતી. તેમનાં જણાવ્યા અનુસાર ૧૧ ઘર બળીને ખાખ થઈ ગયા છે. ઘરવખરી, કરિયાણું, કપડાં વગેરે જીવનજરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ નાશ પામી છે.


તો અમે અસરગ્રસ્તને વહારે આવવા અપીલ કરીએ છીએ


 મીનેશભાઇ પટેલ તથા ગૌરાંગ ભાઈની ટીમ દ્વારા મદદ કરવા માટે નું આયોજન આ મુજબ છે.


1,વાસણો ની કીટ આપવી છે.એમાં.11 ઘર છે.તો આ મુજબ ઘર દીઠ, 2 તપેલી,3 થાળી વાટકી,2,અનાજના ડબ્બા ધાતુ ના,,અને..ચાદર,ધાબળા,ગોદળાં વગેરે..જો.તમારી ઈચ્છા હોય તો મીનેશભાઈ પટેલ.(શિક્ષક) 9924115453 નો સંપર્ક કરી




Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top