તારીખ : ૨૪-૦૭-૨ ૦૨૩નાં રોજ તોરણવેરા ગ્રામપંચાયતનાં સરપંચશ્રીની આગેવાની હેઠળ તોરણવેરા સેજાની તમામ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ચલથાણ સુરત ખાતે આવેલ SUMUL TAKE HOME RATION UNIT ની મુલાકાત કરવામાં આવી હતી. જેમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા યુનિટમાં તૈયાર કરવામાં આવતી તમામ આવતી પ્રોડક્ટની વિસ્તૃત માહિતી મેળવી હતી.