પ્રાર્થના સભામાં હાજર રહી વિદ્યાર્થીઓને શિક્ષણ અને ઉજ્જવળ કારકિર્દી માટેનું માર્ગદર્શન આપ્યું.(2/2) pic.twitter.com/l8ouKxeQW1
— Dr. Kuber Dindor (@kuberdindor) July 24, 2023
પ્રાર્થના એ ભગવાન સાથેનો સંવાદ છે...
— Dr. Kuber Dindor (@kuberdindor) July 24, 2023
આજરોજ મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકામા આવેલ વડાગામ ખાતે વડાગામ પ્રાથમિક શાળાના સ્થાપના દિવસ નિમિતે શુભેચ્છા મુલાકાત લઈ આચાર્યશ્રી અને શિક્ષકોને શુભકામનાઓ પાઠવી.(1/2) pic.twitter.com/sWZ3XFQsrq
— DD News Gujarati (@DDNewsGujarati) July 24, 2023
🔹શાળા શરૂ થાય તે પહેલા પ્રાર્થના સમયે શાળાએ પહોંચેલા શિક્ષણ મંત્રીએ શાળાની પ્રાર્થનામાં ભાગ લીધો હતો અને શાળાના શૈક્ષણિક કાર્યને નિહાળ્યું હતું pic.twitter.com/OcqFljqG3c