ગુજરાત રાજ્યનું શિક્ષણ બોર્ડધોરણ-10ના પરિણામની તારીખ જાહેર કરી.

0

 

ગુજરાત રાજ્યનું શિક્ષણ બોર્ડધોરણ-10ના પરિણામની તારીખ જાહેર કરીધોરણ-10ના વિદ્યાર્થીઓના ભાવીનો ફેંસલો 25 તારીખે થઈ જશે. ગુજરાત રાજ્યનું શિક્ષણબોર્ડ 25મી તારીખે ધોરણ-10નું પરિણામ જાહેર કરશે. સવારે 8 કલાકે આ પરિક્ષાનું પરિણામ જાહેર થશે. બોર્ડની વેબસાઈટ પર પરિણામ જોઈ શકાશે.

ધો.10 નું પરિણામ 25 તારીખે જાહેર કરવામાં આવશેસવારે 8 વાગે પરિણામ જાહેર થશે બોર્ડની વેબસાઇટ પર પરિણામ જોઈ શકાશે વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. 

નીચેની લીંક પર ક્લિક કરવાથી પરિણામ જોઈ શકાશે. 

Official Website  link(gseb.org) : Click here 

Board website link : Click here

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top