તારીખ 06-12-2022નાં દિને ખેરગામ ગ્રામ પંચાયતનાં સરપંચશ્રી શ્રીમતી ઝરણાંબેન ધર્મેશભાઈ પટેલ, ગ્રામ પંચાયતના ઉપસરપંચ શ્રી સુરેશભાઈ પટેલ, ખેરગામ ગ્રામ પંચાયતનાં માજી સરપંચશ્રી અશ્વિનભાઈ પટેલ, ઝરણાંબેનના જીવનસાથી અને સામાજિક કાર્યકર શ્રી ધર્મેશભાઈ પટેલ અને ધનસુખભાઈ પટેલ દ્વારા ડૉ.ભીમરાવ આંબેડકરનાં ૬૬માં મહપરિનિર્વાણ દિને ખેરગામ ડૉ.બાબા સાહેબ આંબેડકર સર્કલ પર પુષ્પમાળાથી શ્રધ્ધાંજલી આપવામાં આવી.