તારીખ -૧-૧૦-૨૦૨૨નાં રોજ નારણપોર પ્રાથમિક શાળાનો ૬૬માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં જીલ્લા સંઘના સહમંત્રી શ્રી ગોવિંદભાઇ પટેલ, BRC Co શ્રી અમ્રતભાઈ પટેલ, માજી TPEO તથા હાલના તાલુકા ઘટક સંઘના મહામંત્રી શ્રી કિરીટભાઈ ભીમભાઈ પટેલ, માજી તાલુકા ઘટક સંઘના પ્રમુખશ્રી શ્રી ફતેસિંહ સોલંકી, તાલુકા ઘટક સંઘના ખજાનચી શ્રી પરેશભાઈ પટેલ, CRC co શ્રી મહેશભાઇ કુંડેરા, નિવૃત શિક્ષક શાંતાબેન, વલ્લભભાઈ પટેલ, સરપંચ શ્રી, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ,ગામલોકો ,SMC સભ્યો તથા આ શાળામાં ફરજ બજાવી ચૂકેલા નયનાબેન, હિરલબેન પટેલ હાજર રહ્યા હતાં.
નારણપોર પ્રાથમિક શાળાનો ૬૬માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી.
October 03, 2022
0 minute read
0
Tags
Share to other apps