આજ ૧૦૩-ભાવનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ભાવનગર તાલુકાના કોળિયાક ગામે જિલ્લા વિકાસ અધિકારી શ્રી જી. એચ. સોલંકીની ઉપસ્થિતિમાં રેતશિલ્પ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયેલ.@SpokespersonECI@ECISVEEP @CEOGujarat@revenuegujarat@BhavnagarDdo@Gujinfo@mahiti_bvn pic.twitter.com/Es0S9sy8Sf
— Collector & District Magistrate, Bhavnagar (@Collectorbhav) May 2, 2024
ભાવનગર સાગવાડી ખાતે ૧૫૦ જેટલા નાગરિકો સેલ્ફી પડાવી મતદાન કરવા કટીબધ્ધ બન્યાં અને અન્યોને પ્રોત્સાહિત કર્યાં. હાલ જિલ્લા ચૂંટણી અધિકારી કલેકટરશ્રી આર.કે.મહેતાના માર્ગદર્શન હેઠળ સેલ્ફી પોઈન્ટ,રેલીઓ,ગરબાઓ,રંગોળીઓ અને મહેંદી દ્વારા લોકોને મતદાન માટે પ્રેરિત કરાઈ રહ્યા છે @CEOGujarat pic.twitter.com/657JaJ1Byr
— Collector & District Magistrate, Bhavnagar (@Collectorbhav) May 2, 2024
સુપ્રસિધ્ધ કથ્થક નૃત્ય કલાકાર તથા નેસ્ટ સ્કુલ ઓફ કથ્થક ડાન્સના સ્થાપક ડો.નિપાબેન ઠક્કર અને ટીમ દ્વારા મતદાન અવશ્ય કરવા સંદેશ#IVoteForSure #ChunavKaParv #Election2024 #everyvotecounts #VoiceYourChoice #bhavnagar@SpokespersonECI @ECISVEEP @CEOGujarat @mahiti_bvn pic.twitter.com/2pon4uIZ9W
— Collector & District Magistrate, Bhavnagar (@Collectorbhav) May 2, 2024