દુબઈ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય એથ્લેટિક સ્પર્ધામાં નવસારીના ઊંઢવળ ગામના જેનિલ પટેલ ગોલ્ડ મેડલ મેળવી દેશ,રાજ્ય, જિલ્લા અને આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે. જેનિલ પટેલને રમતજગતમાં ખૂબ પ્રગતિ કરે તેવી હાર્દિક શુભકામનાઓ.
આદિવાસી સમાજનું ગૌરવ દુબઈ ખાતે યોજાયેલ આઠમી આંતરરાષ્ટ્રીય રમત સ્પર્ધામાં જૈનિલ મુકેશભાઈ પટેલ એ ૧પ૦૦ મીટર ની દોડમાં સિલ્વર ૩ કિલોમીટર ની દોડમાં ગોલ્ડ મેડલ જ્યારે ૮૦૦ મીટર ની દોડમાં પણ ગોલ્ડ મેડલ સાથે વિજેતા થયા છે.