આજરોજ તા.01/08/23 ના રોજ વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં શાળા સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાને શણગારવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં એસ.એમ.સી માં સભ્યો .ગ્રામજનો. તાલુકા પંચાયતના સભ્ય, શિક્ષકમિત્રો તથા બાળકો સૌ સાથે મળી 83 મો શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી...શાળાના દરેક બાળકો , વાલીગણ ,મહેમાનો માટે શિક્ષક મિત્રો તરફથી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી.... આમ આજરોજ શાળા સ્થાપના દિવસની ખૂબ ઉત્સાહથી રંગેચંગે ઉજવણી કરવામાં આવી.....