શિષ્યવૃત્તિ કાર્યવાહી માટે આધારકાર્ડ બેન્ક સાથે લિન્ક થયેલ છે કે નહી તે જાતે ચકાશો.

0

 PreMatrlcScholarshly to SC Students & Other” (BCK-4 & BCK-35(239))

વિદ્યાર્થીઓના આધારનંબર-બેંક ખાતા લીંક કરાવવા/“Adhar Enable For DBT” કરાવવા બાબતે સૂચના Digital Gujarat Portal પરની અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટેની કેંદ્ર પુરસ્કૃત પ્રિમેટ્રીક શિષ્યવૃત્તિ યોજનાઓ(BCK-4 & BCK-35(239)) અંતર્ગત વિદ્યાર્થીઓને આધારબેઝ ચુકવણું કરવાની સૂચનાઓ મળેલ છે એટલે કે વિદ્યાર્થીનો આધારનંબર જે બેંક ખાતા સાથે લીંક હશે તે જ બેંક ખાતામાં શિષ્યવૃત્તિ જમા કરવાની થાય છે. જે વિદ્યાર્થીઓના આધાર નંબર – બેંક ખાતા લીંક ના હોય / Adhar Enable For DBTના હોય તેની માહિતી Digital Gujarat Portal પર સંબંધિત શાળાના આચાર્યશ્રીઓ પોતાના લોગીનમાં પણ જોઇ શકે છે. આચાર્યશ્રીઓ ડિજિટલ ગુજરાત પોર્ટલમાં શાળાના લોગીનમાં જઇ “Student Register" મેનુમાં જઇ “PreMatric PFMS Reject/Accept Details” ઓપશન પર ક્લીક કરી “Director of Schedule Caste Welfare” ઓપ્શન પંસદ કરી રીસ્પોન્સ સ્ટેસ્ટમાં “Reject” પંસદ કરી ચકાસી શકે છે. આચાર્યશ્રીઓએ આ મેનુનો ઉપયોગ કરી જેટલા વિદ્યાર્થીઓ Reject કેટેગરીમાં હોય તેવા તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક જાણ કરવાની રહેશે કે વિદ્યાર્થીઓ પોતાના આધાર નંબર સાથે પોતાનું બેંક ખાતુ લીંક કરાવે અને જો “Adhar Enable for DBT” ના હોય તો તાત્કાલિક Enable કરાવે.  Adhar Enable for DBT ના વ તા Its Enable Jામ ત્યારબાદ જ્યારે વિદ્યાર્થીનો આધાર નંબર - બેંક ખાતુ લીંક  થઇ જાય / “Adhar Enable For DBT થઇ જાય  ત્યારે આચાર્યશ્રીઓએ ફરી ઉક્ત મેનુમા જઇ ને સંબંધિત વિદ્યાર્થીના નામ સામેના “Check NPG Status” બટન પર ક્લીક કરવાનું રહેશે. "Check NPCI Status" બટન પર ક્લીક કર્યા બાદ જો NPä રીમાર્ક્સ “Aadhaar number Bank account linked" આવી જાય તો તરત જ એ જ વિદ્યાર્થી સામેનું Aadhaar Linked” બટન Enable થઇ જશેઅને તેના પર ક્લીક કરવાનું રહેશે. શાળાના આચાર્યશ્રીઓ Aadhaar Likned" બટન પર કલીક કરશે ત્યારબાદ ૫થી ૭ દિવસ બાદ સીસ્ટમ મારફત જાણી શકાય છે કે ખરેખર વિદ્યાર્થીનો આધાર નંબર – બેંક લીંક થયેલ છે કે કેમ / “Adhar Enable For DBT થયેલ છે કે કેમ. (“Check NPCI Status" બટન પર ક્લીક કર્યા બાદ જો NPCIરીમાર્ક્સ “Aadhaar number is not available." આવે અથવા “Aadhaar number – Bank account not Linked અથવા અન્ય મેસેજ આવે તો તેવા વિદ્યાર્થીનો આધાર નંબર – બેંક ખાતુ લીંક થયેલ નથી તેવુ સમજવાનું રહેશેઅને વિદ્યાર્થી/વાલીને બેંકનો સંપર્ક કરી ફરી ખાતુ લીંક કરાવવાની સમજ આપવાની રહેશે.) 

જો વિદ્યાર્થીનો આધાર નંબર - બેંક ખરેખર લીંક થઇ ગયેલ હશે / “Adhar Enable for DBT” થઇ ગયેલ
હશે તો વિદ્યાર્થીનું નામ “Reject” કેટેગરી માંથી નિકળી જશે જો વિદ્યાર્થીનો આધાર નંબર - બેંક ખાતુ ખરેખર લીંક થયેલ નહિ હોય / “Adhar Enable for DBT” થયેલ નહિ હોય તો વિદ્યાર્થી ફરી “Reject” કેટેગરીમાં જ દેખાશે આવાવિદ્યાર્થીઓએ ફરી બેંકનોં સંપર્ક કરી આધારનંબર - બેંક ખાતુ લીંક કરાવવા / “Adhar Enable for  DBT” કરાવવાની કાર્યવાહી કરવાની થશે અને ફરી આચાર્યશ્રીએ “Student Register” મેનુમાં જઇ “PreMatric PFMS Reject/Accept Details” પર ક્લીક કરી “Director of Schedule Caste Welfare” ઓપ્શન પંસદ કરી રીસ્પોન્સ સ્ટેસ્ટમાં “Reject” પંસદ કરી સંબંધિત વિદ્યાર્થીના નામ સામેના “Check NPCI Status” બટન પર ક્લીક કરવાનું રહેશે. “Check NPCI Status” બટન પર ક્લીક કર્યા બાદ જો NPCI રીમાર્ક્સ “Aadhaar number - Bank account linked“ આવી જાય તો તરત જ એ જ વિદ્યાર્થી સામેનું “Aadhaar Linked" બટન પર ક્લીક કરવાનું રહેશે. આ પ્રક્રિયા ત્યા સુધી કરવાની થશે જ્યા સુધી વિદ્યાર્થીઓના આધાર નંબર – બેંક ખાતા લીંક ના થઇ જાય / “Adhar Enable For DBT” ના થઇ જાય. જ્યારે વિદ્યાર્થીનો આધારનંબર બેંક ખાતુ લીંક થઇ જશે / “Adhar Enable for DBT” થઇ જશે ત્યારે સંબંધિત વિદ્યાર્થીના નામ સામે “PFMS Status” “Verified” થઇ જશે. ત્યારબાદ જે વિદ્યાર્થીઓના આધાર નંબર બેંક ખાતા લીંક થઇ જાય / “Adhar Enabel For DBT” થઇ
જાય એટલે કે PFMS Status “Verified” થઇ જાય તેવા વિદ્યાર્થીઓની રાબેતા મુજબ પ્રપોઝલ બનાવી – જરૂરી 
 

વિદ્યાર્થીનો આધારકાર્ડ કઈ બેન્ક સાથે લિન્ક છે તે ચકાસવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો. 

વેબ પેજમાં  વિદ્યાર્થીનો આધાર નંબર નાખી ઓટીપી  દાખલ કરો.


adharcard verify status for : click here

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top