પ્રાથમિક શાળાના શિક્ષક ડાન્સ દ્વારા વિદ્યાર્થીઓનું કરે છે મનોરંજન, વીડિયો થયો વાયરલ

0

 વાહ! પ્રાથમિક શાળાના શિક્ષક ડાન્સ દ્વારા વિદ્યાર્થીઓનું કરે છે મનોરંજન, વીડિયો થયો વાયરલ

'શિક્ષક કભી સાધારણ નહીં હોતા' આ કહેવત તો બધાએ સાંભળી હશે પણ સાબરકાંઠાના ઇડર પ્રાથમિક શાળાના એક શિક્ષક જ્ઞાન સાથે ગમ્મત આપવાનું કામ કરી રહ્યાં છે. ઇડર પ્રાથમિક શાળા-1ના શિક્ષક હિતેશ પટેલ બાળકોને ડાન્સ સાથે મનોરંજન પુરૂ પાડી રહ્યાં છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top