ખેરગામ : ૨૪-૦૬-૨૦૨૩
તારીખ 24-06-2023નાં દિને તાં.ચીખલી ઘેજ ( ખુશાલ .ફ) પ્રાથમિક શાળાના( ૪૯ વર્ષ થયાની) સ્થાપના દિવસની ઉજવણી ની શરૂઆત પ્રકૃતિ પૂજા કરી મહા માનવ બાબા સાહેબ આંબેડકર અને વિદ્યાની દેવી સવિત્રીબાઈ ફૂલેના ફોટાને ફૂલહાર ચઢાવી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વાલીઓ,ગામનાં આગેવાન ભાઈઓ અને બહેનો, બાળકો,વડીલો મોટી સંખ્યામાં હાજર રહી વડીલોનું સન્માન કરી ઉત્સાહભેર કેક કાપી ઠંડા પીણાં અને નાસ્તાની વ્યવસ્થા સાથે ઉજવણી કરવામાં આવી.