ગુજરાતી જોક્સ

0

 


(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)


ગપ્પુ : (મોટાઈમાં), મેં એક વિદ્યાર્થીને ૧૨૦૦૦ રુપિયાનો કેશિઓ વાજીંત્ર લઈ આપ્યું.


દુકાનદાર : કઈ ખુશીમાં?


ગપ્પુ : એ તો સંગીત સ્પર્ધામાં નંબર આવ્યો એટલે!


દુકાનદાર : તમારાં પૈસાથી કે શાળાના પૈસાથી ?


ગપ્પુ : (ઝટકાથી), મારા જ પૈસાથી ને? કેમ એવું પૂછવું પડ્યું ? મારી વાતમાં તમને કંઈ શંકા છે?


દુકાનદાર : (ખભે હાથ મૂકીને) ના ભાઈ! મને તમારા પર કોઈ શક નથી પણ............એ તો તમારો પ્રિન્સિપાલ કહેતો તો કે, શાળામાં પ્રોગ્રામ વખતે ઘરનાં સાઉન્ડ સિસ્ટમનુ ભાડું મારા પરથી વસુલે અને પ્રવાસ પર્યટન વખતે ટેમ્પાનું ભાડું બાળકો પાસેથી વસુલે એવું કીધું તું એટલે !


ગપ્પુ : બિચારો, ગપ્પુ શું બોલે ?😄😃😜🤪


આજની  અવનવી જોક્સ પોસ્ટ માટેઅહીં ક્લિક કરો.


મમ્મી - લે જમી લે.

ગપ્પુ - હું એના વગર નઈ જમુ.

મમ્મી - (ચાર ઝાપટ મારી ને)

કોણ છે એ ?

ગપ્પુ - અથાણું મમ્મી અથાણું !!!


એકવાર ભગવાને એક માણસની બધી જ મેમરી ડિલીટ કરી નાખી પછી પૂછ્યું. 

ગપ્પુ ,શું તને યાદ છે? 

ગપ્પુએ એની  પ્રથમ પત્નીનું નામ કહ્યું .

ભગવાને હસીને કહ્યું : આખી સિસ્ટમ ફોર્મેટ કરી નાખી તોય વાયરસ તો રહી ગયો!!



MORE POST : CLICK HERE

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top