જિલ્લામાં ધોરણ 10નું એસ.એસ.સી. બોર્ડનું નવસારી કેંદ્રનું સૌથી વધુ પરિણામ જ્યારે ખડસુપા કેંદ્રનું સૌથી ઓછુ પરિણામ.
સમગ્ર નવસારી જિલ્લાનું પરિણામ 64.75% છે. જે વર્ષ 2022માં 66.69% અને વર્ષ 2020માં 64.72% હતું.
નવસારી જિલ્લાનાં અમલસાડ કેન્દ્રમાં નોંધાયેલા કુલ 697 વિદ્યાર્થીઓ પૈકી 689 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 480 વિદ્યાર્થીઓ પાસ થતાં 69.67% પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ 2022 કરતાં -4.87% પરિણામ ઓછું આવ્યું છે.
બિલિમોરા કેન્દ્રમાં નોંધાયેલા કુલ 1124 વિદ્યાર્થીઓ પૈકી 1122 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 791 વિદ્યાર્થીઓ પાસ થતાં 70.50% પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ 2022 નાં 66.20% પરિણામ કરતાં 4.30% પરિણામ વધુ આવ્યું છે.
ચિખલી કેન્દ્રમાં નોંધાયેલા કુલ 1682 વિદ્યાર્થીઓ પૈકી 1669 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 1042 વિદ્યાર્થીઓ પાસ થતાં 62.43% પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ 2022 નાં 60.40% પરિણામ કરતાં 2.04% પરિણામ વધુ આવ્યું છે.
ગણદેવી કેન્દ્રમાં નોંધાયેલા કુલ 570 વિદ્યાર્થીઓ પૈકી 566 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 324 વિદ્યાર્થીઓ પાસ થતાં 57.24% પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ 2022 નાં 63.46% પરિણામ કરતાં -6.21% પરિણામ ઓછું આવ્યું છે.
ખેરગામ કેન્દ્રમાં નોંધાયેલા કુલ 467 વિદ્યાર્થીઓ પૈકી 465 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 213 વિદ્યાર્થીઓ પાસ થતાં 45.81% પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ 2022 નાં 38.36% પરિણામ કરતાં 7.45% પરિણામ વધુ આવ્યું છે.
મરોલી કેન્દ્રમાં નોંધાયેલા કુલ 445 વિદ્યાર્થીઓ પૈકી 439 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 245 વિદ્યાર્થીઓ પાસ થતાં 55.81% પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ 2022 નાં 53.42% પરિણામ કરતાં 2.39% પરિણામ વધુ આવ્યું છે.
નવસારી કેન્દ્રમાં નોંધાયેલા કુલ 3165 વિદ્યાર્થીઓ પૈકી 3138 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 2572 વિદ્યાર્થીઓ પાસ થતાં 81.96% પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ 2022 નાં 77.94% પરિણામ કરતાં 4.03% પરિણામ વધુ આવ્યું છે. જે સમગ્ર જિલ્લાનું સૌથી વધુ પરિણામ છે.
પ્રતાપનગર કેન્દ્રમાં નોંધાયેલા કુલ 393 વિદ્યાર્થીઓ પૈકી 392 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 241 વિદ્યાર્થીઓ પાસ થતાં 61.48% પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ 2022 નાં 74.49% પરિણામ કરતાં -13.01% પરિણામ ઓછું આવ્યું છે.
ઉનાઈ કેન્દ્રમાં નોંધાયેલા કુલ 396 વિદ્યાર્થીઓ પૈકી 395 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 240 વિદ્યાર્થીઓ પાસ થતાં 60.76% પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ 2022 નાં 74.07% પરિણામ કરતાં -13.31% પરિણામ ઓછું આવ્યું છે.
વાંસદા કેન્દ્રમાં નોંધાયેલા કુલ 553 વિદ્યાર્થીઓ પૈકી 545 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 431 વિદ્યાર્થીઓ પાસ થતાં 79.08% પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ 2022 નાં 74.11% પરિણામ કરતાં 4.98% પરિણામ વધુ આવ્યું છે.
ગણદેવા - ખારેલ કેન્દ્રમાં નોંધાયેલા કુલ 334 વિદ્યાર્થીઓ પૈકી 334 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 209 વિદ્યાર્થીઓ પાસ થતાં 62.57% પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ 2022 નાં 62.16% પરિણામ કરતાં 0.41% પરિણામ વધુ આવ્યું છે.
ધામધુમા કેન્દ્રમાં નોંધાયેલા કુલ 612 વિદ્યાર્થીઓ પૈકી 606 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 358 વિદ્યાર્થીઓ પાસ થતાં 59.08% પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ 2022 નાં 63.36% પરિણામ કરતાં -4.28% પરિણામ ઓછું આવ્યું છે.
દિગેન્દ્રનગર કેન્દ્રમાં નોંધાયેલા કુલ 358 વિદ્યાર્થીઓ પૈકી 337 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 230 વિદ્યાર્થીઓ પાસ થતાં 68.25% પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ 2022 નાં 82.35% પરિણામ કરતાં -14.10% પરિણામ ઓછું આવ્યું છે.
લીમઝર કેન્દ્રમાં નોંધાયેલા કુલ 292 વિદ્યાર્થીઓ પૈકી 287 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 111 વિદ્યાર્થીઓ પાસ થતાં 38.68% પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ 2022 નાં 52.26% પરિણામ કરતાં -13.58% પરિણામ ઓછું આવ્યું છે.
ચોવીસી કેન્દ્રમાં નોંધાયેલા કુલ 384 વિદ્યાર્થીઓ પૈકી 379 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 187 વિદ્યાર્થીઓ પાસ થતાં 49.34% પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ 2022 નાં 52.07% પરિણામ કરતાં -2.73% પરિણામ ઓછું આવ્યું છે.
વિજલપુર કેન્દ્રમાં નોંધાયેલા કુલ 899 વિદ્યાર્થીઓ પૈકી 897 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 591 વિદ્યાર્થીઓ પાસ થતાં 65.89% પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ 2022 નાં 70.95% પરિણામ કરતાં -5.07% પરિણામ ઓછું આવ્યું છે.
ફડવેલ કેન્દ્રમાં નોંધાયેલા કુલ 281 વિદ્યાર્થીઓ પૈકી 280 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 151 વિદ્યાર્થીઓ પાસ થતાં 53.93% પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ 2022 નાં 72.66% પરિણામ કરતાં -18.74% પરિણામ ઓછું આવ્યું છે.
પીપલખેડ કેન્દ્રમાં નોંધાયેલા કુલ 573 વિદ્યાર્થીઓ પૈકી 561 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 347 વિદ્યાર્થીઓ પાસ થતાં 61.85% પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ 2022 નાં 68.72% પરિણામ કરતાં -6.87% પરિણામ ઓછું આવ્યું છે.
આંબાબારી કેન્દ્રમાં નોંધાયેલા કુલ 543 વિદ્યાર્થીઓ પૈકી 537 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 371 વિદ્યાર્થીઓ પાસ થતાં 69.09% પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ 2022 નાં 63.84% પરિણામ કરતાં 5.25% પરિણામ વધુ આવ્યું છે.
ખડસુપા કેન્દ્રમાં નોંધાયેલા કુલ 568 વિદ્યાર્થીઓ પૈકી 555 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 193 વિદ્યાર્થીઓ પાસ થતાં 34.77% પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ 2022 નાં 43.46% પરિણામ કરતાં -8.69% પરિણામ ઓછું આવ્યું છે. જે સમગ્ર નવસારી જિલ્લામાં સૌથી ઓછું પરિણામ છે.
રાનકુવા કેન્દ્રમાં નોંધાયેલા કુલ 487 વિદ્યાર્થીઓ પૈકી 486 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 355 વિદ્યાર્થીઓ પાસ થતાં 73.05% પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ 2022 નાં 72.09% પરિણામ કરતાં 0.95% પરિણામ વધુ આવ્યું છે.
મોટી વાલઝર કેન્દ્રમાં નોંધાયેલા કુલ 251 વિદ્યાર્થીઓ પૈકી 250 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 128 વિદ્યાર્થીઓ પાસ થતાં 51.20% પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ 2022 નાં 59.29% પરિણામ કરતાં -8.09% પરિણામ ઓછું આવ્યું છે.
ગંગપુર કેન્દ્રમાં નોંધાયેલા કુલ 312 વિદ્યાર્થીઓ પૈકી 311 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 139 વિદ્યાર્થીઓ પાસ થતાં 44.69% પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ 2022 નાં 69.43% પરિણામ કરતાં -24.73% પરિણામ ઓછું આવ્યું છે.
રુમલા કેન્દ્રમાં નોંધાયેલા કુલ 373 વિદ્યાર્થીઓ પૈકી 373 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 208 વિદ્યાર્થીઓ પાસ થતાં 55.76% પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ 2022 નાં 43.21% પરિણામ કરતાં 12.55% પરિણામ વધુ આવ્યું છે.
સીમલક કેન્દ્રમાં નોંધાયેલા કુલ 310 વિદ્યાર્થીઓ પૈકી 308 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 171 વિદ્યાર્થીઓ પાસ થતાં 55.52% પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ 2022 નાં 70.98% પરિણામ કરતાં -15.46% પરિણામ ઓછું આવ્યું છે.
કાંગવઈ કેન્દ્રમાં નોંધાયેલા કુલ 197 વિદ્યાર્થીઓ પૈકી 171 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 92 વિદ્યાર્થીઓ પાસ થતાં 53.80% પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ 2022 નાં 69.63% પરિણામ કરતાં -15.83% પરિણામ ઓછું આવ્યું છે.
માહિતી સ્રોત : gseb.org પરથી લેવામાં આવી છે.
માહિતી પુસ્તિકા ડાઉનલોડ કરો.: Click here