૧૭૫- નવસારી વિધાનસભા 2022ની ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા પોલિંગ સ્ટાફ દ્વારા નવસારી અધિકારીશ્રીઓ પ્રત્યેના પ્રતિભાવો.

0



 અહીં 175 નવસારી વિધાનસભા 2022ની ચૂંટણી દરમ્યાન પોલિંગ સ્ટાફને થયેલા  ડીસ્પેચિંગ  અને રિસિવિંગ સેન્ટરના અનુભવો જે વોટ્સ એપ દ્વારા ગ્રુપમાં મૂકવામાં આવ્યા હતા તેના થોડાક અંશો અહી મૂકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. 

આમ તો ગ્રુપના તમામ સભ્યોને અનુભવો સુંદર જ રહ્યા છે. જે પહેલાં એવું કદી બન્યું નથી. જેનાં આયોજન માટે RO નવસારી અને તેમની ટીમને ધન્યવાદ આપવા ઘટે. પ્રથમવાર પ્રિસાઈડિંગની ફરજ બજાવનાર કર્મચારી પણ કોઈ પણ ગભરાટ વિના ફરજ બજાવી છે. ગત વર્ષોમાં ઘણી ફરિયાદો ઉઠતી હતી તે આ ચૂંટણીમાં નહિવત્ અથવા જાણવા મળી નથી. તે માટે આ વખતનું RO સાહેબનું આયોજન પ્રશંસાનેપાત્ર છે.

175 - નવસારી વિધાનસભા ચૂંટણીના સુંદર આયોજન કરવા બદલ સૌ અધિકારી ગણને ધન્યવાદ, પ્રિસાઈડિંગને 2 થી 3 વાગી જતા હતા ત્યાં 11વાગે તમામ પ્રિસાઈડિંગને છૂટા કરી દેવામાં આવ્યા. આશા રાખીએ આવતી તમામ ચૂંટણીઓ માં આપની પાસેથી પ્રેરણા લઈ દરેક સ્થળે આવું આયોજન કરવામાં આવે.( આવી સુંદર કામગીરી બદલ ચૂંટણી પંચે એવોર્ડ આપીને સન્માન કરવું જોઈએ, જોકે આવા અધિકારીઓ સન્માન મેળવવા માટે કામ કરતા નથી.  

અમ્રતભાઈ પટેલ કુમાર શાળા ખેરગામ xxxxx05045

We all PR are very thankfull to RO sir Mr. Borar Sir for very nice arrangement in reciving center and very good breakfast in first day very good dinner today. Earlier We  never relive from reciving center befor 12:30. 

Thank you Sir one again 

- Dr. B. M. Tandel xxxxx25979

175-નવસારી વિધાનસભાની ચૂંટણીના  સફળ સંચાલન માટે આયોજકોને  ખુબ ખુબ અભિનંદન 

- ડાહ્યાભાઈ પટેલ xxxxx97933

         સર આ મારી છેલ્લી ચૂંટણી હતી હવે હું રિટાયર્ડ થવાનો છું પણ આજ સુધીની ચૂંટણીમાં આ મેં પહેલી વખત જોયું સરસ સંચાલન અને ખૂબ જ સારુ જમવાનું મળ્યું આપ‌ સૌનો ખૂબ ખૂબ આભાર 

- દિપકભાઈ xxxxx55498

सर मैंने फर्स्ट टाइम प्रेसिडिंग का काम किया लेकिन सब कुछ बहुत अच्छा आयोजन था इसलिए बहुत अच्छा लगा 

- Devdatta patil xxxxx92268

ખુબ સરસ સર્વે નો ખુબ ખુબ આભાર ખાસ કરીને સાહેબ શ્રી નો ખુબ ખુબ આભાર સુંદર સુંદર આયોજન કરવા બાબતે રાત્રે પણ બધા જ મિત્રોને દર વખત કરતા ઘણા વહેલા છૂટા કરી દેવામાં આવ્યા અને સર્વે મિત્રો ખુબ ખુશ જણાયા🙏🙏👌👍

- દશરથભાઈ પટેલ મરોલી xxxxx78483

Sh. BORAD SAB THANKS FOR EXCELLENT MANAGEMENT

हार्दिक बधाई और शुभकामनाएं 

- ડો.આશિષભાઈ xxxxx04675

Heartly thanks to Mr. Rajesh Borad Sir, RO, Navsari and his team for nicely handling of all fields of election duty. Thanks.

- રમેશભાઈ ટાંક xxxxx37531

Heartly thanks to Mr. Rajesh Borad Sir, RO, Navsari and his team for nicely handling of all fields of election duty. Thanks. 

-Bipinbhai Patel xxxxx66477

175-નવસારી વિધાનસભાની ચૂંટણીના  સફળ સંચાલન માટે આયોજકોને  ખુબ ખુબ અભિનંદન 

- Anandbhai xxxxx74802

આજ સુધીની તમામ ચૂંટણીઓમાં અત્યારનું જે આયોજન જોવા મળ્યું એવું સફળ આયોજન કરનાર સાહેબશ્રીઓને દિલથી ખુબ ખુબ ધન્યવાદ 

- Rameshbhai xxxxx46026

Great and excellent handling of  election duties by hard work done by Rajesh Borad sir  and his entire team

 - PRP xxxxx61641

આજ સુધીની તમામ ચૂંટણીઓમાં અત્યારનું જે આયોજન જોવા મળ્યું એવું સફળ આયોજન કરનાર સાહેબશ્રીઓને દિલથી ખુબ ખુબ ધન્યવાદ🙏🏼🌹🌹🌹🙏🏼

- JagdishKumar xxxxx24960

ખરેખર પ્રાંત સાહેબશ્રી ને મારા તરફથી દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ 🙏🌹🌹💐🙏

- xxxxx47948 

મારા 23 વર્ષના અનુભવમાં આટલા પ્રેક્ટીકલ બનીને  ચૂંટણીનું આટલું સરસ આયોજન પ્રથમવાર બન્યું છે તો આટલી સુંદર કામગીરી બદલ આપને અને આપની સમગ્ર ટીમને ખુબ ખુબ ધન્યવાદ અને આભાર 

-Dineshbhai xxxxx36314

સૌ મેનેજમેન્ટના સાહેબોને દિલથી આભાર આના પછી મારું એક ઇલેક્શનની કામગીરી આવશે ત્યારે પણ આવો જ સ્ટાફ મળે એવી અપેક્ષા સહ કદાચ ગુજરાતમાં શ્રેષ્ઠ મેનેજમેન્ટ હોય શકે, ફરી થી દિલ થી આભાર.

xxxxx20394

મારી અગિયારમી ચૂંટણીમાં પ્રથમ વાર આવુ સરસ આયોજન

સાહેબશ્રી ધન્યવાદ.

-Parimalbhai xxxxx68778 

An hour of planning can save you 10 hours of doing.

🙏🙏🙏

Kalpesh xxxxx91567

સર,મારે પ્રથમવાર પ્રિસાઈડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવવાની થઈ પરંતુ કોઈ જ તકલીફ નથી પડી.

સુંદર આયોજન

ખૂબ ખૂબ ધન્યવાદ સર.🙏🏻

Ritesh patel xxxxx58960 

A big big thanks to Borad Sir and his team for such a wonderful management 🙏🏻

Harshal xxxxx56345 

My 30 year election duty good planning and management after long time previously RO Mahendra Patel done this type planning and management than RO Shri Borad Sir.  Thank you Borad Sir and their Team

-NitinKumar xxxxx 02505

175-નવસારી વિધાનસભાની ચૂંટણીના સુંદર આયોજન કરવા બદલ સૌ અધિકારી ઓને ધન્યવાદ. આવું આયોજન કદાચ ગુજરાત રાજયમાં નવસારીમાં જોવા મળ્યું. નવસારી જિલ્લાની પ્રેરણા લઈને દરેક જગ્યાએ આવું સુંદર આયોજન થાય.આવું આયોજન કરવા બદલ સૌ સાહેબશ્રી તેમજ સમગ્ર ટીમનો ખૂબખુબ ધન્યવાદ. 

Divyesh xxxxx84775

It's first time for me as sakhi    priciding but our returning officer respected Borad sir and team make excellent arrangements and gave really good training , heartly thanks to borad sir and entire team for your support  and wonderful management...thank you once again 

Rinkal dhangar xxxxx 94145

175 - નવસારી વિધાનસભા ચૂંટણીના સુંદર આયોજન કરવા બદલ સૌ અધિકારી ગણને ધન્યવાદ, પ્રિસાઈડિંગને 2 થી 3 વાગી જતા હતા ત્યાં 11વાગે તમામ પ્રિસાઈડિંગને છૂટા કરી દેવામાં આવ્યા. આશા રાખીએ આવતી તમામ ચૂંટણીઓ માં આપની પાસેથી પ્રેરણા લઈ દરેક સ્થળે આવું આયોજન કરવામાં આવે.( આવી સુંદર કામગીરી બદલ ચૂંટણી પંચે એવોર્ડ આપીને સન્માન કરવું જોઈએ .💐💐💐🙏🙏🙏

-PatelAmish xxxxx 56308

175 - નવસારી વિધાનસભા ચૂંટણીના સુંદર આયોજન કરવા બદલ સૌ અધિકારી ગણને ધન્યવાદ, પ્રિસાઈડિંગને 2 થી 3 વાગી જતા હતા ત્યાં 11વાગે તમામ પ્રિસાઈડિંગને છૂટા કરી દેવામાં આવ્યા. આશા રાખીએ આવતી તમામ ચૂંટણીઓ માં આપની પાસેથી પ્રેરણા લઈ દરેક સ્થળે આવું આયોજન કરવામાં આવે.( આવી સુંદર કામગીરી બદલ ચૂંટણી પંચે એવોર્ડ આપીને સન્માન કરવું જોઈએ, જોકે આવા અધિકારીઓ સન્માન મેળવવા માટે કામ કરતા નથી.)

-Hemantbhai Parmar xxxxx 30515 


💐માનનીય સાહેબશ્રી,🙏🏻

       175 - વિધાનસભા, નવસારી તાલુકામાં યોજાયેલ ચૂંટણીની કામગીરી સુંદર આયોજન સાથે કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન. 

       ચૂંટણી કામગીરી કરનાર દરેક કર્મચારીઓનાં પ્રશંસાનાં પુષ્પોનાં હકદાર બનનાર સાહેબશ્રી, આજ રીતે લોકોના સહકાર સાથે પ્રશંસનીય કાર્ય કરતાં રહો. 

   ઘણાં વર્ષોથી વિવિધ પ્રકારની ચૂંટણીની કામગીરી કરી, પ્રિસાઈડીંગ અધિકારી તરીકેનો આ બીજો અનુભવ હતો, એમાં આટલાં વર્ષોનાં અનુભવમાં દરેક રીતે આ વખતની ચૂંટણી જીવનભરનું યાદગાર સંભારણું બની રહેશે. 

     સર, લોકચાહના સાથે ઉત્તરોત્તર પ્રગતિ કરતાં રહો એવી શુભકામના.🙏🏻 

Kokilaben xxxxx 62739 

Forwarded

💐માનનીય સાહેબશ્રી,🙏🏻

       175 - વિધાનસભા, નવસારી તાલુકામાં યોજાયેલ ચૂંટણીની કામગીરી સુંદર આયોજન સાથે કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન. 

       ચૂંટણી કામગીરી કરનાર દરેક કર્મચારીઓનાં પ્રશંસાનાં પુષ્પોનાં હકદાર બનનાર સાહેબશ્રી, આજ રીતે લોકોના સહકાર સાથે પ્રશંસનીય કાર્ય કરતાં રહો. 

   ઘણાં વર્ષોથી વિવિધ પ્રકારની ચૂંટણીની કામગીરી કરી, પ્રિસાઈડીંગ અધિકારી તરીકેનો આ બીજો અનુભવ હતો, એમાં આટલાં વર્ષોનાં અનુભવમાં દરેક રીતે આ વખતની ચૂંટણી જીવનભરનું યાદગાર સંભારણું બની રહેશે. 

     સર, લોકચાહના સાથે ઉત્તરોત્તર પ્રગતિ કરતાં રહો એવી શુભકામના.🙏🏻

Mahesh Patel xxxxx 03812 

સૌ મેનેજમેન્ટના સાહેબોને દિલથી આભાર આના પછી મારું એક ઇલેક્શનની કામગીરી આવશે ત્યારે પણ આવો જ સ્ટાફ મળે એવી અપેક્ષા સહ કદાચ ગુજરાતમાં શ્રેષ્ઠ મેનેજમેન્ટ હોય શકે, ફરી થી દિલ થી આભાર. 

Bhupen xxxxx 38884 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top