નવસારી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યાઓનું લીસ્ટ જાહેર

0

 

નવસારી  જિલ્લા પંચાયત/નગર પ્રાથમિક હસ્તકની ૩૧-૦૫-૨૦૨૩ની સ્થિતિએ ધોરણ ૧થી૫ની કુલ ૧૦ જગ્યાઓ ખાલી છે, જ્યારે ધોરણ ૬ થી ૮ ની ભાષા -૧, ગણિત વિજ્ઞાન - ૪, સામાજિક વિજ્ઞાનની ૪ અને ૧ crc ની મળી ૧ થી ૮ ની ૨૦ જગ્યાઓ ખાલી છે.

નવસારી તાલુકો : અહીં ક્લિક કરો 

જલાલપોર તાલુકાની ૩૧-૦૫-૨૦૨૩ની સ્થિતિએ ધોરણ ૧થી૫ની કુલ ૧૨ જગ્યાઓ ખાલી છે, જ્યારે ધોરણ ૬ થી ૮ ની ભાષા -૧૦, ગણિત વિજ્ઞાન -૪ અને સામાજિક વિજ્ઞાનની  ૧૨ જગ્યાઓ  મળી ૧ થી ૮ ની  ૨૬ જગ્યાઓ ખાલી છે.
જલાલપોર તાલુકો : અહીં ક્લિક કરો 

ગણદેવી તાલુકાની ૩૧-૦૫-૨૦૨૩ની સ્થિતિએ ધોરણ ૧થી૫ની કુલ ૪૮ જગ્યાઓ ખાલી છે, જ્યારે ધોરણ ૬ થી ૮ ની ભાષા -૧, ગણિત વિજ્ઞાન - ૩ અને સામાજિક વિજ્ઞાનની  ૮ જગ્યાઓ  મળી ૧ થી ૮ ની  ૬૦ જગ્યાઓ ખાલી છે.

ગણદેવી તાલુકો : અહીં ક્લિક કરો 

ચીખલી તાલુકાની ૩૧-૦૫-૨૦૨૩ની સ્થિતિએ ધોરણ ૧થી૫ની કુલ ૭૦ જગ્યાઓ ખાલી છે, જ્યારે ધોરણ ૬ થી ૮ ની ભાષા -૧૦, ગણિત વિજ્ઞાન - ૩ અને સામાજિક વિજ્ઞાનની  ૧૬ જગ્યાઓ  મળી ૧ થી ૮ ની  ૯૯ જગ્યાઓ ખાલી છે.

ચીખલી તાલુકો : અહીં ક્લિક કરો 

ખેરગામ તાલુકાની ૩૧-૦૫-૨૦૨૩ની સ્થિતિએ ધોરણ ૧થી૫ની કુલ 11 જગ્યાઓ ખાલી છે, જ્યારે ધોરણ ૬ થી ૮ ની ભાષા -5, ગણિત વિજ્ઞાન - 0 અને સામાજિક વિજ્ઞાનની 4 જગ્યાઓ  મળી ૧ થી ૮ ની કુલ 20  જગ્યાઓ ખાલી છે

ખેરગામ તાલુકો : અહીં ક્લિક કરો 


વાંસદા તાલુકો : અહીં ક્લિક કરો 


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top