ગુજરાત એસ. ટી.નિગમમાં ટુંક સમયમાં મોટી ભરતી.

0

 


ચાલુ નાણાકીય વર્ષ 2023 - 24 માં એસ. ટી નિગમ દ્વારા દ્રાઈવર ની કક્ષા માટે અંદાજિત 2100 , કંડક્ટરની કક્ષા માટે અંદાજિત 1300 તથા મિકેનિકની  કક્ષા માટે ઉમેદવારોની ભરતી કરવા જઈ રહેલ છે જેની ટ્વિટર દ્વારા હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરાઇ છે. જે જાહેરાત ટૂંક સમયમાં બહાર પાડવામાં આવનાર છે.

ડ્રાઇવરની જગ્યાઓ: ૨૧૦૦ 

કંડકટરની જગ્યાઓ : ૧૩૦૦ 

https://twitter.com/sanghaviharsh/status/1661007567278186498?t=BJo7yjyH8fJNRZ4tAZOS8w&s=19

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top