વાવ પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો.

0

   


તારીખ ૧૩-૦૬-૨૦૨૩નાં દિને  વાવ પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો.  વાવ પ્રાથમિક શાળાના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સુમનભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમ સાથે સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં વાવ ગ્રામપંચાયતના સરપંચ શ્રીમતી બિન્નીબેન, S.M.C. ના સભ્યો, ગ્રામજનો , વાલીઓ, શિક્ષણવિદ શ્રી સુમનભાઈ પટેલ હાજર રહ્યા હતા.  









Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top